Sunday, July 14, 2013

Pouring Sky...

ઢળતી આ સાંજ અને નીતરે છે આકાશ 
                   ઝાટકી છે કલમ, શબ્દો ટપકે જો કાશ..

ક્યાં બોલાવે ગરમ ચુસ્કીઓ પ્રેમથી..?

                   કીટલીની બુમો સંભળાય છે આસપાસ..

શોધતા રહ્યાં ચેહરા, વરાળના વળાંકમાં

                  વાદળમાં ગગડ્યા કરે, યાદ્દ્ગીરી ખાસ-ખાસ..      -Novice


No comments:

Post a Comment