Sunday, July 14, 2013

Words of smoke...

ધુમાડાના શબ્દો 'ને સળગેલો કાગળ, 

                     ભીનું-ભીનું લખજો, કલમ જાણે ઝાકળ...

ધગધગતી રેતીમાં પાગલના પગલા, 

                        જાણીને જાજો કે મૃગજળ છે આગળ...

ઉગતી સવારે છે ઉડવાના શમણા,
                                   પગમાં ના બાંધો સંબંધોની સાંકળ...  -Novice 





No comments:

Post a Comment